ગણેશ સ્પર્ધાના નિયમો:
1). શ્રેષ્ઠ મૂર્તિ અને ડેકોરેશન (ફ્ક્ત મંડળ માટે):
- મંડળનું રજિસ્ટ્રેશન ફરજિયાત છે.
- સ્પર્ધા માટેનું વોટિંગ સંપૂર્ણપણે ઑનલાઇન વેબસાઈટ મારફતે થશે.
- બંને કેટેગરીમાં અલગ વિજેતા જાહેર કરવામાં આવશે.
- દરેક કેટેગરીમાં યુસર ફ્ક્ત 1 મંડળને 1 વોટ કરી શક્સે.
- વિજેતા સ્પર્ધકોના નામો જાહેર મંચ પર જાહેર કરવામાં આવશે.
- સ્પર્ધાના આયોજકોનો નિર્ણય અંતિમ રહેશે.
- કોઈપણ જાતની બોગસ કે ફેક વોટિંગ ચલાવામાં નઈ આવે.
- મોબાઈલ નંબર વેરિફિકેશન વગરના વોટ કાઉન્ટ કરવામાં નહીં આવે.
- જો પેમેન્ટ ફૈલ ગયું હશે તો વેરિફિકેશન માટે તમારા બેન્ક ડીટેલ ની વિગત મોકલવી પડશે.
- પેમેન્ટ આપેલા QR Code પર જ કરવાનો રહેશે.
- અને પેમેન્ટ થઇ ગયા પછી QR Code 9137634193 પર સ્ક્રીનસોટ મોકલવાનું રહેશે.
Entry Fees: ₹.501
2). ઘરની બેસ્ટ મૂર્તિ:
- યુસર એકાઉન્ટ બનાવું ફરજિયાત છે.
- સ્પર્ધા માટેનું વોટિંગ સંપૂર્ણપણે ઑનલાઇન વેબસાઈટ મારફતે થશે.
- દરેક કેટેગરીમાં યુસર ફ્ક્ત 1 મંડળને 1 વોટ કરી શક્સે.
- વિજેતા સ્પર્ધકોના નામો જાહેર મંચ પર જાહેર કરવામાં આવશે.
- સ્પર્ધાના આયોજકોનો નિર્ણય અંતિમ રહેશે.
- કોઈપણ જાતની બોગસ કે ફેક વોટિંગ ચલાવામાં નઈ આવે.
- મોબાઈલ નંબર વેરિફિકેશન વગરના વોટ કાઉન્ટ કરવામાં નહીં આવે.
- જો પેમેન્ટ ફૈલ ગયું હશે તો વેરિફિકેશન માટે તમારા બેન્ક ડીટેલ ની વિગત મોકલવી પડશે.
- પેમેન્ટ આપેલા QR Code પર જ કરવાનો રહેશે.
- અને પેમેન્ટ થઇ ગયા પછી QR Code 9137634193 પર સ્ક્રીનસોટ મોકલવાનું રહેશે.
Entry Fees: ₹.251